અવનવું

હોમ  |

લક્ષ્‍ય અને હેતુ

અમો પ્રતિબધ્‍ધ છીએ

  • રસ્‍તા ઉપરથી સલામતીના ધોરણો, વાહનથી થતાં પ્રદુષણથી પર્યાવરને થતી અસર અને સ્‍ફોટક અને ભયજનક પદાર્થોની હેરાફેરીથી ઉભા થતા ભયસ્‍થાનો બાબત જાહેર હીતની કામગીરી કરવા.

  • ઓટોમોટીવ સેકટરમાં વધુ સારી ટેકનોલોજી અપનાવવા પ્રેરણા દાયી દીવાદાંડીની ભૂમિકા, અદા કરવા.

  • ધંધાદારી અને અંગત ઉપયોગ વાહનોની સંખ્‍યામાં થતાં સાતત્‍યપૂર્ણ વધારાને કારણે ઉત્‍પન્‍ન થતી પરિસ્થિતીમાં જાહેર જનતાને વધુ સરળતાથી વધુને વધુ સગવડતા મળી રહે તે માટેની કાર્યવાહી કરવા.

  • ટ્રાફીક ગુનેગારોને અસરકારક રીતે ડામી માર્ગ સલામતી માટે નિશ્ચિતતા સ્થિતી ઉભી કરવા પ્રયાસ કરવા

  • વિભાગીય કે સ્‍થાનિક અસમાનતા ઉભી ન થાય તે માટે મુસાફરોનો ધસારો અને માલની હેરફેર શકય તેટલી અવરોધાય નહીં તે માટે નાં તંત્રની સ્‍થાપના અને વહીવટની સ્‍થાપના કરવા.

  • ડ્રાઇવીંગ લાયસન્‍સો આપવા માટે કડક પ્રબંધો પરંતું તેનું શકય તેટલું વિકેન્‍દ્રીકરણ, કે જેથી જાહેર જનતાને સરળતા રહે તેવી સ્થિતીનું નિર્માણ કરવા.

  • મોટર વાહન વ્‍હીકલ્‍સ ટેક્ષની કડક વસુલાત દ્વારા રાજય સરકારની આવક નિયમીત રાખવાના પ્રયાસ કરવા.

 આપની સેવામાં
શિખાઉ લાઇસન્સ કસોટી - ડેમોન્સ્ટ્રેશન
ફી માળખું
કર માળખું
દંડ માળખું
માહિતી મેળવવાના અધિકાર
(વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી)
નાગરિક અધિકાર પત્ર
કયા કામ માટે કોને અરજી કરવી
ફરિયાદ
એપેલેટ ઓથોરિટી
પ્રશ્નો - ઉત્તર
જીલ્લાઓના કોડ
રાજ્યોના કોડ નંબર
શબ્દકોષ
ફોર્મ્સ
પસંદગીના નંબર
સંપર્ક
આરટીઓ અમદાવાદ(પૂર્વ) માહિતી
 
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 વિગતવાર જૂઓ
 

અમારા વિશે


લક્ષ્ય અને હેતુ
આવકની માહિતી
તાલુકા કેમ્‍પ
વહીવટી માળખું
હોદ્દાઓની વિગત
અધિકારીઓની સત્તા અને ફરજો
જાહેર માહિતી અધિકારી
શાખાઓની વિગત
જીલ્‍લામાં વાહનોની સંખ્‍યા

નીતિ


કાયદા અને નિયમો
ઠરાવો અને પરિપત્રો

પ્રવૃત્તિઓ


સલામતી
નોંધણી
પરમિટ
લાયસન્‍સ
અમલીકરણ
આંકડાકીય માહિતી
પ્રદૂષણ
ઇંધણ પસંદગી
કર પધ્ધતિ

મદદ


ફોર્મ્સ
સંપર્ક

Ministry of Road Transport and Highways
Gujarat State Wide Area Network
Commissioner of Transport
Official Gujarat State portal
Sarthi
Vahan
FTA HSRP Solutions Pvt Ltd.
Automated Driving Test Track-Appointment
Automated Driving Test Track-Mandatory Signals
Automated Driving Test Track-Appointment Tracking
Chief Electoral Officer, Gujarat State
Statue of Unity
India Government Portal Vibrant Gujarat Mygov

   ડિસક્લેઇમર  |     પ્રતિભાવ    |    સાઈટમેપ

Last updated on 22-02-2017